-
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીને લઇ બંદોબસ્તની સમીક્ષા કરી
પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીને લઇ બંદોબસ્તની સમીક્ષા કરી
આજરોજ પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસ અધિક્ષક શ્રી.મયુર પાટીલ નાઓએ સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી બંદોબસ્ત ની સમીક્ષા દરમિયાન સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ ગામો કિડાણા,પડાણા,મીઠીરોહર ગામો ના મતદાન બુથો તથા મતદાન મથક ની વીઝીટ કરી અને બુથ પર ની જરૂરી સુવિધા તપાસી ,અને સ્થાનિકે હાલે કોવિડ-19 ની પરિસ્થિતિ માં સરકાર શ્રી ની ગાઇડ લાઇન નું પાલન કરી લોકો મતદાન કરે તેની ચકાસણી કરી માસ્ક, સેનીટાઇઝર તથા લોકો ને લાઉડ સ્પીકર્સ દ્વારા જાણ કરવા સુચના કરી તથા આ ચુંટણી મુક્ત, ન્યાયી અને તટસ્થ રીતે થાય તે માટે જરૂરી બંદોબસ્ત ની સમીક્ષા કરવામાં આવી અને તમામ ને સુચના કરવામાં આવી. -
નખત્રાણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી અંગેની ખાસ રજૂઆત કમલેશ નાકરાણી દ્વારા
-
ગાંધીધામ વોર્ડ નં. 8 ના બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવારે કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
ગાંધીધામ વોર્ડ નં. 8 ના બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવારે કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયુ હતુ
ગાંધીધામ નગરપાલિકા ની ચૂંટણી ના ઉમેદવારોએ જીતવા ના સંકલ્પ સાથે આ વોડઁ ના લોકો ને ભરોસો દેવડાવયો હતો કે લોકો ના વચ્ચે રહીને લોકો ના કામો કરી બતાવસુ
આ કાયઁકમ મા બહુજન મુક્તિ પાર્ટીના કાયઁકરો ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં ખીમજીભાઈ જાદવ. રામાભાઇ ગોહિલ. રતિલાલ જાદવ. રૂપેશ જાદવ. દિનેશ વાણીયા.હરજી મકવાણા. કરસનભાઈ મહેશ્વરી.હરેશ ચાવડા.વલુભાઇ લોંચા.રતિલાલ વાણીયા. પૂનમ મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા -
દહેગામ શહેરમાં ભાજપે વાહન રેલી યોજી || ભાજપના નેતા પોલીસની હાજરીમાં કોરોના ગાઇડલાઇનનું ભાન ભૂલ્યા
દહેગામ શહેર માં પ્રચારના અંતિમદિને વાહન રેલી યોજી ભાજપના નેતા પોલીસની હાજરીમાં કોરોના ગાઇડલાઇન નું ભાન ભૂલ્યા
દહેગામ વોર્ડ વિસ્તારમાં અંતિમદિને ભાજપની વાહન રેલીનું આયોજન કરાયું.
માસ્ક પહેર્યા વિના ને સોશિયલ ડીસ્ટન રાખ્યા વિનાનું આયોજન.
ભાજપના નેતા પોલીસની હાજરીમાં કોરોના ગાઇડલાઇન નું ભાન ભૂલ્યા
દહેગામ શહેર - તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેના અંતિમદિને નગરપાલિકાના વોર્ડ વિસ્તારના જાહેર રસ્તા પર ભારતીય જનતા પાર્ટીની વાહન રેલી યોજાઇ હતી. ભારતીય જનતા પાર્ટીની વાહન રેલીનું આયોજન કરાયું હતું.
ચૂંટણીમાં કોંગ્રેસ - ભાજપ અને અન્ય પાર્ટીઓની રેલીઓનું. સભાઓનું. તેમજ પ્રચારનું રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે રાજકીય પાર્ટીના નેતાઓ. એવું માની રહ્યા છે. કે ગુજરાતમાં કોરોનાએ વિદાય લીધી હોય તેમ રાજકીય પાર્ટીના નેતાઓ. હોદ્દેદારો. યુવાનો. સમર્થકો. મહિલાઓ. રેલીમાં માસ્ક પહેર્યા વિના તેમજ સોશિયલ ડીસ્ટન્ટ રાખ્યા વિના જાહેર રેલીઓ અને જાહેર સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સભાઓમાં અને રેલીઓમાં કોરોનાએ વિદાય લીધી હોય તેમ લોકો નજરે પડ્યા હતા. આવા સમયે કાયદાનું મૂલ્ય હોતું નથી. પોલીસ પણ સભાઓમાં અને રેલીઓમાં મુક્ત રહે છે. આ સવાલ વાહન ચાલકોમાં અને જનતાના મુખે ચર્ચા તો હતો.
ભાજપની રેલીમાં દહેગામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બિમલભાઈ અમીન. શહેર ભાજપ પ્રમુખ. અમરીશભાઈ બ્રહ્મભટ્ટ. વોર્ડ વિસ્તારના ભાજપના ૨૭ ઉમેદવારો. ભાજપના પૂર્વ કોર્પોરેટ કોર્પોરેટરો. હોદ્દેદારો. સમર્થકો. કાર્યકર્તાઓ. મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. -
બરવાળા શહેરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હીરાભાઈ ઝાલા દ્વારા ચૂંટણી પ્રચારની કામગીરી હાથ ધરવામાં આવી,
બરવાળા શહેરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હીરાભાઈ ઝાલા દ્વારા ચૂંટણી પ્રચારની કામગીરી હાથ ધરવામાં આવી,
બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં નગરપાલિકાની ચૂંટણી માં વોર્ડ નંબર છ માં ઉમેદવારી નોંધાવનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હીરાભાઈ ઝાલા દ્વારા ચૂંટણી પ્રચારની કામગીરી હાથ ધરવામાં આવી,
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે બરવાળા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ હીરાભાઈ સહિત આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લાના કાર્યકરો દ્વારા વોર્ડ નંબર છ ના સ્થાનિક રહીશો ના ઘરો ધર જઈ મુલાકાત કરવામાં આવી હતી તેમજ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી બરવાળા ના ખરા અર્થમાં વિકાસ માટે એક તક આપવા વોર્ડ નંબર છ નાં સ્થાનિક રહીશો ને હીરાભાઈ ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી હતી, -
Nakhtrana live || નખત્રાણા તાલુકા પંચાયત ૧ કોંગ્રેસ ના ઉમેદવાર કેતન પાચાણીના કાર્યાલય શુભારંભ કરાયો
નખત્રાણા તાલુકા પંચાયત ૧ કોંગ્રેસ ના ઉમેદવાર કેતન પાચાણીના કાર્યાલય શુભારંભ કરાયો
નખત્રાણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનો કોંગ્રેસ કાર્યાલય આજથી શુભારંભ કરવામાં આવ્યું છે જેમાં નખત્રાણા વથાણ ચોક નવાનગર વિસ્તાર અને નિરોણા અબડાસા લખપત તાલુકામાં અને નખત્રાણા તાલુકા માં કોંગ્રેસ કાર્યાલયમાં ભારે માત્રામાં જનમેદની જોવા મળી હતી અને ફરી એકવાર પરિવર્તનનો દોર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાર્યકર્તાઓ અને આવે આ વખતે આપણાં આ ત્રણેય તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સો ટકા કોંગ્રેસની બનશે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના તમામ ઉમેદવારો શિક્ષિત ગ્રેજ્યુએટ અને વકીલ ક્ષેત્રની પસંદગી કરવામાં આવી છે જે પ્રજામાં તેમની લોકચાહના સારી જોવા મળી રહી છે
તેમજ નખત્રાણા તાલુકા પંચાયત ૧ ના ઉમેદવાર કેતન પાચાણી શિક્ષિત છે અને વ્યવસાયે એડવોકેટ જે નખત્રાણા આમ જનતાના વર્ષોથી સેવા ના કામ કરી રહેલ છે જેમને કોંગ્રેસ પક્ષે પ્રથમવાર તાલુકા પંચાયત ના ઉમેદવાર કેતનભાઇ પાચાણીને ઉમેદવાર તરીકે પસંદ કરતા આજરોજ એની મીટીંગ નખત્રાણા મુખ્ય વિસ્તાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોલોની માં પ્રથમ મિટિંગ કરવામાં આવી તેમજ દલિતો ની મુલાકાત લીધી વર્ષોથી તેમના વંચિત રહેલા પ્રશ્નોને ગંભીરતાથી લેતા કેતનભાઇ પાચાણીએ દલિત માતા બહેનો ને ગંભીરતાથી સાંભળતા તેમજ સમજીને ગંભીરતાથી લેતા નખત્રાણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોલોની માં રહેતા તમામ પરિવારોએ કેતન પાચાણીને આશીર્વાદ આપ્યા અને તે વિસ્તારના તમામ વોટ કેતન પાચાણીને સો ટકા અને વિજય બનાવશું એવી ખાતરી આપી હતી સામાજિક કાર્યકર્તા જયંત વાઘેલા. જેન્તીભાઈ દવે. કાનજીભાઈ સેખા. રમેશભાઈ લોંચા. પ્રકાશ વાઘેલા અશોક વાઘેલા વિનોદ વાઘેલા બાબુલાલ વાઘેલા. સમસ્ત દલિત સમાજના વડીલો યુવાનો અને સામાજિક કાર્યકર્તાઓએ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કેતનભાઇ પાચાણીને જંગી બહુમતીથી જીતાડવા માટે એકથાવ અને નેક થાવ અ એવી અપીલ કરી હતી

उत्तराखंड
4 hours ago
रा.इ.का, रुड़की एन.सी.सी, कैडेट्स का तीन दिवसीय सी.ए.टी.सी, कैम्प का शुभारंभ किया गया
रुड़की फोटोग्राफ – मेहुल पाल एन.सी.सी, 84 बटालियन के कमांडिंग ऑफिसर कर्नल राजेन्द्र सिंह जी…

राष्ट्रीय
10 hours ago
સુરત : વરાછામાં રોમિયોનો આતંક! સગી બહેનોની જાહેરમાં છેડતી કરી, કપડાં ફાડવાની કોશિશ
સુરત શહેરમાં સતત મહિલાઓની છેડતીની ઘટના સામે આવે છે ત્યારે વરાછા વિસ્તારમાં બે બહેનોની જાહેરમાં…

उत्तराखंड
10 hours ago
राज्य कृषि विपणन बोर्ड में नामित हा सकेंगे अध्यक्ष
देहरादून। राज्य कृषि विपणन बोर्ड के अध्यक्ष पद पर नियुक्ति करने का अधिकार सरकार को…

उत्तराखंड
10 hours ago
पीएम नरेंद्र मोदी को हरिद्वार कुंभ में आमंत्रित करने की तैयारी
हरिद्वार। प्रधानमंत्री नरेंद्र मोदी को हरिद्वार कुंभ में बुलाने की तैयारी चल रही है। सूत्रों…

उत्तराखंड
10 hours ago
उत्तराखंड में वन भूमि लीज का अन्य उपयोग किया तो मिलेगा ये दंड, नीति हुई तय
देहरादून। उत्तराखंड में लीज पर दी गई वन भूमि को लेकर नीति तय कर दी…

टेक्नोलोजी
12 hours ago
यूट्यूब में जल्द जुड़ेगा नया फीचर, बच्चों के लिए रेस्ट्रिक्शन सेट कर सकेंगे पेरेंट्स
नई दिल्ली. वीडियो स्ट्रीमिंग प्लेटफॉर्म यूट्यूब अपने यूजर्स के अनुभव को बेहतर करने का प्रयास…

राशिफल
12 hours ago
राशिफल 26 फरवरी 2021: जानिये अपना आज का राशिफल
1. मेष राशिफल/Aries Horoscope Today: आज गुरु व चन्द्रमा जॉब में नवीन अवसरों की प्राप्ति करवा…

राष्ट्रीय
13 hours ago
भारत बंद: पेट्रोल डीजल की बढ़ती कीमतों एवं GST को लेकर आज पूरे देश में 8 करोड़ व्यापारी करेंगे प्रदर्शन
नई दिल्ली. देश में लगातार पेट्रोल-डीजल की बढ़ती कीमतों, गुड्स एवं सर्विस टैक्स, ई-बिल को…

दुनिया
13 hours ago
भारत-पाक के सीजफायर समझौते की अमेरिका ने की सराहना
मुंबई. भारत-पाकिस्तान के बीच जम्मू-कश्मीर में नियंत्रण रेखा पर युद्धविराम को लेकर सहमति बन गई…

उत्तराखंड
2 days ago
राज्यसभा सदस्य अनिल बलूनी बोले, उत्तराखंड में पांच साल बाद दोबारा सरकार बनाने का मिथक हम तोड़ेंगे
ऋषिकेश। उत्तराखंड से राज्यसभा सदस्य व भाजपा के राष्ट्रीय मीडिया प्रमुख अनिल बलूनी ने कहा…