UNCATEGORIZEDगुजरात

ભંગેરા ગામની સીમ વિસ્તારમાંથી જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસ૨ પોલીસ

રાપર કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

ભંગેરા ગામની સીમ વિસ્તારમાંથી જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસ૨ પોલીસ

માનનીય પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી જે.બી.બુંબડીયા સાહેબ નાઓની સુચના-માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબિશન જુગા૨ અંગેની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ અસ૨કા૨ક કામગીરી ક૨વા કડક સુચના આપેલ હોઇ. જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલતથા પોલી સ્ટાફના માણસો પો.સ્ટેવિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ.બી.જી,રાવલ નાઓને મળેલ ખાનગી બાતમી હકિકત આધારે “ભંગેરા ગામની સીમ વિસ્તારમાં આવેલ નાથાભાઇ ભલાભાઇ ચોલંકીની વાડીમાં આવેલ ઓરડીની આગળ લીંમડાના ઝાડ નીચે ખુલ્લામાં પૈસા વડે હારજીતનો જુગા૨ ૨મતા ઇસમોને પકડી પાડી” તેઓ વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ તળે ગુનો રજીસ્ટર્ડક૨ી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

(૧) નાથાભાઈ ભલાભાઇ સોલંકી ઉ.વ.૭૦ રહે.કિડીયાનગ૨ તા.૨૫૨ કચ્છ

(૨) ભલાભાઈ માલાભાઇ પરમાર ઉ.વ.૫૭ રહે.ઉમૈયા તા.૨ાપર કચ્છ

(૩) ૨ામજીભાઈ પુંજાભાઇ ગોહીલ ઉ.વ.૫૪ ૨હે.ભીમાસર તા.૨ા૫૨ કચ્છ

(૪) મહાદેવભાઇ મંગાભાઇ ચૌહાણ ઉ.વ.૫૩ રહે.ભીમાસર તા.૨૫૨ કચ્છ

– કબ્જે કરેલ મુદ્દામાલ

મુદ્દામાલની વિગત

રોકડા રૂપિયા

૨) મોબાઇલ ફોન નંગ-

3)ગંજી પાના નંગ-૫૨

૧૬,૧૧૦/-

9000/-

કુલ ૨૨,૧૧૦/–

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

આ કામગીરી પોલીા સબ ઈન્સપેક્ટર શ્રી બી.જી.રાવલ તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ સાથે રહીને કરેલ છે.

Related Articles

Back to top button