गुजरात

વાંસદાના ચઢાવ ગામમાં કૂવા માંથી ૭ ફૂટ લાંબો, અજગર ઝડપાયો

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ , સુનિલ ડાભી

વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે આવેલ ચઢાવ ગામે ખેડૂતના ખેતર માંથી માં મહાકાય અજગરને જંગલ ક્લબના સભ્ય દ્વારા ત્રણ કલાક ની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયો વરસાદી માહોલ વચ્ચે, સાપ અને અજગર જેવા જીવ સતત રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. ચઢાવ ગામેથી ૭,ફૂટ લાંબો અને આશરે ૧૭ કિલો વજન ધરાવતો મહાકાય અજગરો ઝડપાયો હતો. ઉનાઈ જંગલ ક્લબના સભ્ય અજય ભોય દ્વારા રેસ્ક્યૂ કર્યો હતો.ખેતરના કુવા માંથી ૭ ફૂટ અને લાંબો આશરે ૧૭ કિલો વજન ધરાવતો અજગર જોવા મળતા લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂત અજય ભોય ને જાણ કરતા અજગર ને રેસ્ક્યુ કરી અજગર ને પકડતા રાહત નો શ્વાસ લીધો હતો. તેઓએ અજગરને પકડીને સલામત રીતે જંગલ માં મુક્ત કર્યો હતો.જેમાં ખેતરમાં ના કુવા માં અજગર નજર દેખાયો હતો.લાંબો અજગર પકડી લીધો હતો

Related Articles

Back to top button