गुजरात

ગુજરાત માં કચ્છના સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકના ભૂકંપ નો સ્કેલ 5.5 ભૂકંપનો આંચકો જોરદાર અનુભવાયો

ગુજરાત માં અમદાવાદ રાજકોટ સહિત અન્ય શહેરો માં ભૂંકપ ના આંચકા

ગુજરાત

અનિલ મકવાણા

ગુજરાત માં કચ્છના સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકના ભૂકંપ નો સ્કેલ 5.5 ભૂકંપનો આંચકો જોરદાર અનુભવાયો અમદાવાદ વડોદરા રાજકોટ ભચાઉ રાપર પંથકમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો 8.14 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો લોકો ઘરની બહાર દોડી આવ્યા
ઘરના વાસણ ઉપરથી નીચે પટકાયા લોકો બૂમરાડ કરતા ઘરની બહાર નીકળ્યા. આડેસર, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભુજ,માંડવી,નખત્રાણા વિસ્તારોમાંથી ભૂકંપના સમાચાર મળી રહ્યા છે.

Related Articles

Back to top button