गुजरात

નાંદા ગામના રણ પાસેથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આડેસર પોલીસ

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર. રમેશભાઈ. પી. મકવાણા

મે.પોલીસ મહા નિરીક્ષકથી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ/જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઈ.જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઈ.શ્રી વી.કે.ગઢવી સાહેબ, રાપર સર્કલ રાપર નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.સ.ઈ. બી.જી.રાવલ નાઓને મળેલ બાતમી આધારે નાંદા ગામના રણ પાસેથી વાહન રજી.નં. GJ- 03-BW-1184 વાળામાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા બો ઈસમોને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી બે ઈસમો વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

વાઈટ લેસ વોડકા ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લી કંપની શીલપેક ૧૮૦ એમ.એલ.ના કવોટરીયા બોટલ નંગ ૪૩૨૦ કીમત ૪,૩૨,०००/-

અશોક લેલણ કેમપર

GJ-03-BW-1184 કીમત

૩૦૦,૦૦૦/-

મારૂતી સ્વીફટ કાર નં.GJ-03-MA-7128

કીમત ૫,००,०००/-

મોબાઈલ ફોન નંગ-૦૨ કીમત ૧૦.૦૦૦/

ટોટલ કીમત. ૧૨,૪૨,૦૦૦

આરોપી:-

(૧)હજરતઅલી ઈકબાલભાઈ શેખ, રહે.શક્તિ પાન વાળી શેરી, કેવડાવાડી, શેરી નં.૧૦, લલુડી વોડલી, રાજકોટ

(૨)સાહિદઅલી ઈસ્માઈલઅલી શેખ, રહે.શડિત પાન વાળી શેરી, કેવડાવાડી, શેરી નં.૧૦, લલુડી વોકલી, રાજકોટ

કામગીરી કરનાર અધિ/કર્મચારી

આ કામગીરી પો.સ.ઈ. બી.જી.રાવલ તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે

Related Articles

Back to top button