गुजरात

કચ્છના નાના રણમાં બે જૂથો વચ્ચે અથડામણ

રાપર કચ્છ

રિપોર્ટર. રમેશભાઈ મકવાણા

કાનમેર ના રણમાં બે ગ્રુપો ધ્વરા ભારે મોટી જૂથ  અથડામણ..

એક પક્ષ દ્રારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવેલ જેમાં બે થી વધુ વ્યક્તિ ઓ ને ગોળીઓ લાગી..

ધોકા, ધારિયાઓ અને ગોળીઓ ની રમઝટ બોલી.. કાયદો વ્યવસ્થા સામે પડકાર..

ઘાયલો ને રાજકોટ સામખીયારી લઈ જવાયા..

રણ ની જમીન ને લઈ ને કેટલાક સમયથી ચાલી રહ્યો હતો ડખો..

Related Articles

Back to top button