गुजरात

અનુસૂચિત જાતિ અને રાજપૂત સમાજમાં વર્ગવિગ્રહ ઊભો થાય તેવા કરેલા મેસેજ માટે આંબેડકર ગ્રુપ રાપર દ્વારા રાપર મથકે લેખિત ફરિયાદ કરાઈ

રાપર કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

જાણવા મળતી વિગતો મુજબ કોઈ અસામાજિક તત્વો દ્વારા અનુસૂચિત જાતિનો એક ખોટો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં

આજ રોજ અનુસૂચિત જાતિ સમાજ ની મીટીંગ યોજાઈ જેમાં કોંગ્રેસના ઉમેદવાર ભચુ ભાઈ અરેઠીયા હાજર રહ્યા અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દવારા જન સમર્થન આપેલ છે તેમાં મુખ્ય મુદ્દાઓ માં અનુસૂચિત જાતી સમુદાય ની 3350 એકર જમીન પર રજપૂત સમાજ નું ગેરકાયદેસર કબજો રહ્યો છે તેને સોડાવી દેવા માં આવશે જેમાં ગેડી ના વિશા હરિ રજપૂત .ભીમાસર ગામ મધ્યે મન્દિર આવેલ સે તે જમીન તેમજ વરણું મન્દિર ની જગ્યા તમામ જમીન અનુસૂચિત જાતિ સામુદાયિક મંડળી ની જમીન પર ગેરકાયદેસર કબ્જા ને દૂર કરવા માટે ભચુ ભાઈ ને વિજય બનાવી ને જીજ્ઞેશ મેવાની બને ધારાસભ્ય મળી. ને આ જમીનો પર ગેરકાનૂની કબજો ધરાવતા રજપૂત સમાજ ના ગુંડાઓ ને જેલ ના સડીયા ગણાવી ને આ જમીનો ખાલી કરી ને સમાજ ને અર્પણ કરાશે જે માં ઉમિયા ના સોગંદ ખાઈ ને રાપર ના કોંગ્રેસના ઉમેદવાર ભચુ ભાઈ અરેઠીયા ને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ટેકો જાહેર કરે છે…

આ દબંગ રજપૂતો અનુસુચિત જાતિ ની જમીનો મુક્ત કરાવશે તે વચનબદ્ધ ભચુ ભાઈ ને સમર્થન આપે છે..તો આ મજબૂત ઉમેદવાર ભચુ ભાઈ ને વિજય બનાવી ને જ

જીજ્ઞેશ મેવાની ના જન આંદોલન ને સફળ કરીયે સમસ્ત અનુસૂચિત જાતિ મેઘવાર જંગી બહુમતી અપાવી ને વિજય બનાવીએ વીસા હરિ રજપૂત જેવા લોકો ને જેલ ના સળિયા ગણાવીયે….. તે વચનબદ્ધ ભચુ ભાઈ તરફી મતદાન કરીયે…

સમસ્ત અનુસૂચિત જાતી સમાજ મેઘવાર સમાજ-રાપર

આવો ખોટો મેસેજ કરતા લેખિત ફરિયાદ કરવામાં આવી છે

Related Articles

Back to top button