खास रिपोर्टगुजरात

75માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમદાવાદના આવેલ કુબેર નગર આંબાવાડી ગુજરાતી પ્રાથમિક શાળા નં ૧/૨ સ્વાતંત્ર દિનની ઉજવણી કરાઇ

કુબેર નગર આંબાવાડી ગુજરાતી પ્રાથમિક શાળા નં ૧/૨ સ્વાતંત્ર દિનની ઉજવણી કરાઇ

અમદાવાદ

પ્રવીણ ધવડ

75માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમદાવાદના આવેલ કુબેર નગર આંબાવાડી ગુજરાતી પ્રાથમિક શાળા નં ૧/૨ ના આચાર્યશ્રી અમરીશભાઈ પટેલ તેમજ ભાવિકાબેન,શિક્ષકશ્રી નેહાબેન, પ્રફુલાબેન, સોનલબેન, ઉષાબેન, જગદીશભાઈ, મિતેશભાઇ, શૈલેષભાઈ, ભરતભાઈ, તથાઅન્ય શિક્ષક શ્રીઓ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધિરુભાઈ ભાટીયા, ગુજરાત પ્રદેશ કાર્યાલય મંત્રી હરેશ ડી પરમાર, અમદાવાદ શહેર સંગઠન મંત્રી પરેશભાઈ પરમાર, એડવોકેટ જીતેન્દ્રભાઈ અભયકર, કુબેરનગર વોર્ડ પ્રમુખ ભુરાભાઈ ગોહિલ, શક્રિય કાર્યકર્તા રાજેશભાઈ પરમાર માં ધ્વજારોહણ કરી ભારત માતાને વંદન કર્યું. રાષ્ટ્રસેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર, અમર બલિદાનિ વીરો ને કોટિ કોટિ વંદન તથા સમસ્ત દેશવાસીઓને સ્વતંત્રતા દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ.

ભારત માતાકી જય.. વંદે માતરમ્……

 

Related Articles

Back to top button