गुजरात

24મીએ ઉડાન સંસ્થાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કીરિટભાઇ મુંબઇ ખાતે આંબેડકારજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

જીએનએ અમદાવાદ

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે ઉડાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. ઉડાન સંસ્થાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કીરિટભાઇ સોલંકી, ચેરમેન શ્રી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિ તારીખ ૨૪/૪/૨૦૨૩ ના રોજ સવારે ૭-૩૦ કલાકે ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ, ચૈત્યભૂમિની મુલાકાત લેશે તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સતાવાર નિવાસ રાજ ગૃહની મુલાકાત સવારે ૮-૩૦ કલાકે પણ લેશે . આ પ્રસંગે ઉડાન મહારાષ્ટ્રના આગેવાનો દ્વારા ડો કિરીટભાઈ સોલંકી સાહેબનુ સ્વાગત કરવામાં આવશે. ઉડાન સંસ્થાનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અરૂણ કુમાર પણ આ પ્રવાસ દરમિયાન સાથે જોડાશે.

Related Articles

Back to top button