गुजरात

પાવરલિફ્ટિંગ પ્રતિયોગિતામાં પહેલી વખત ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં સુરતની આચલ

સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 17થી 19 તારીખ સુધી યોજાનારી સ્પર્ધામાં 26 રાજ્યોના 300 જેટલા ખેલાડીઓ પાવરલિફ્ટિંગ ફેડરેશન (Power Lifting Federation) દ્વારા યોજવામાં આવેલા સ્પર્ધામાં ભાગ લીધો છે. ત્યારે આ સ્પર્ધામાં પંજાબ, કાશ્મીર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સહિત દેશના લગભગ 26 રાજ્યોના 300 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ત્યારે આ પ્રતિયોગિતામાં સુરતની એકતા જેન્ડર કેટેગરીનો પણ સમાવેશ કરતાં સુરતની અંદર એ પણ આ રમત-ગમતમાં ભાગ લઈને એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે.

વિશ્વભરમાં ઘણી બધી રમતો રમવામાં આવતી હોય છે અને આ રમતોના કોમ્પિટિશનમાં અલગ અલગ રાજ્યના યુવકો અને યુવતીઓ ભાગ લેતા હોય છે ત્યારે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 17 તારીખ 19 તારીખ સુધી ખાસ પ્રતિયોગિતા યોજવામાં આવી છે. પાવર સ્ટેશન દ્વારા સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 26 રાજ્યોના ૩૦૦ કરતાં વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

Related Articles

Back to top button