गुजरात
” માનવ સેવા એજ પ્રભુ સેવા ” ને સાર્થક કરતા રાણપુર ના ભવ્ય શેઠ
રાણપુર. બોટાદ
રિપોર્ટર. વિપુલ લુહાર
. 🙏🏻 ” માનવ સેવા એજ પ્રભુ સેવા ” 🙏🏻
ઉક્ત પ્રચલિત પંક્તિને -આજના ભૌતિકવાદી યુગમાં સાચા અર્થમાં ચરિતાર્થ કરેલ છે…
રાણપુર નિવાસી –
શ્રી નિલેશભાઈ સમોસાવાળા સુપુત્ર -ભાઈ શ્રી ભવ્ય શેઠ એ…
આ શિયાળાની કડકડતી ઠંડી વહેલી સવારે –
ગરમા ગરમ ટમેટા પૌવા ફુડ પેકેટ તૈયાર કરી,
જરૂરત મંદ લોકો ના વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું !!
દરેક વ્યક્તિએ –
પોતાના જીવનમાં આ પ્રકારનાં સુકૃત કાર્ય કરવા જોઈએ…
પરમ કૃપાળુ અર્હમ્ (પરમાત્મા)ની કૃપાથી –
” ફુલ નહિ તો ફુલની પાંખડી ” મુજબ…
યથાશક્તિ કંઈ પણ સુકૃત કાર્ય કરવું જોઈએ !!
ભાઈશ્રી ભવ્ય શેઠ ને
ખુબ ખુબ અભિનંદન સહ શુભ આશિષ…
સાથે સાથે –
ભૂરી ભૂરી અનુમોદના ❤️👍🏻
જય જિનેન્દ્ર…🙏🏻