गुजरात

ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

ગાંધીધામ. કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ – ગાંધીધામ નાઓ દ્વારા મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ બનાવો શોધવા તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવા માટે આપેલ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ – અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ – એ ગુ.૨.નં -૧૧૯૯૩૦૦૭૨૨૦૦૨૯ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૪૫૪ , ૪૫૭,૩૮૦ મુજબો ગુનો તા .૧૭ / ૦૧ / ૨૦૨૨ ના રોજ જાહેર થયેલ હોય જે ગુના કામેના આરોપીઓને પકડી પાડવા તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવા માટે પોલીસ સ્ટાફના માણસોની અલગ – અલગ ટીમની રચના કરી આરોપી તથા મુદ્દામાલ શોધવા માટે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે નિચે મુજબના આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી પોલીસ સ્ટેશન રાઉન્ડ – અપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

પકડાયેલ આરોપી

( ૧ ) ઇમરાન ઇબ્રાહિમ કટીયા ઉ.વ .૨૦ રહે.સો ચોરસ વાર કિડાણા તા.ગાંધીધામ

( ૨ ) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર

પકડવાના બાકી આરોપી

( ૧ ) ઈરફાન મામદ ચાવડા રહે.ડિડાણા તા.ગાંધીધામ

( ૨ ) અકબર હાસમ ખલીફા રહે.ડિડાણા તા.ગાંધીધામ

( 3 ) અમજદ ગુલાબખાન પઠાણ રહે.કિડાણા તા.ગાંધીધામ

કબ્જે કરેલ મુદ્દામાલ

( ૧ ) ખજુ૨ બોક્ષ નંગ -૨ જેમાં ૪૨ કિ.ગ્રા જેની કુલ કિ.રૂ .૧૦૫૦૦ /

ઉપરોકત કામગીરી શ્રી કે.પી. સાગઠીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.ડી.બારીયા સા . સાથે એ.એસ.આઇ. કિર્તીકુમાર ગેડીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ પારગી , સામતભાઈ પટેલ , વિરેન્દ્રભાઈ પુરોહિત તથા જગુભાઈ મચ્છાર તથા પોલીસ કોન્સ્ટેબલ મહીપાર્થસિંહ ઝાલા , ગૌતમભાઈ સોલંકી તથા ધર્મેશભાઈ પટેલ તથા અજરાભાઈ સવસેટા નાઓ દ્રારા કરવામાં આવેલ છે .

Related Articles

Back to top button