गुजरात
ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના વધુ 8 કેસ નોંધાયા. જંબુસર ના 6, ઝઘડિયાના અવિધામાં 1 અને ભરૂચના પગૂથણમાં કોરોનાનો 1 કેસ નોંધાયો
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 179 પર પહોંચી
ભરૂચ
રીપોર્ટર – સાજીદ મુન્શી
આજના કોવિડ -19 પોઝિટિવ કેસ છે
1) તસ્નિમબનુ સોદાગર ઉંમર 53 F સોદાગરવાડ, જુમ્મા મસ્જિદ, જંબુસર
2) સરિફાબેન ઇકબાલેબ મિર્ઝા ઉંમર 70 F ભાગલીવાડ, જંબુસર
3) પ્રતિમાબેન પટેલ ઉંમર 44 F બુંદી ફળિયું, જંબુસર
4) નશીમાબેન પટેલ ઉંમર 49 F પંચ હાટડી, જંબુસર
5) જીગ્નેશભાઈ દિનેશભાઈ દોશી ઉંમર 40 M ખડા કુવા, અવિધા
6) હુરી આદમ વvવાલા ઉંમર 69 F પેગુથન, ભરૂચ
7) લાઠી બેચર ખારવા ઉંમર 70 F સોની ચકલા, જંબુસર
8) રફીક મિર્ઝા ઉંમર 47 F માઇલ જલાલપોર, જંબુસર