गुजरात

વાંસદા તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનીલ ડાભી

ઉનાઈ: વાંસદા તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે બાપુના ફોટાને હારતોરા કરી ગાંધીજીના અહિંસા પરમો ધર્મ જેવા વિચારોને જીવનમાં ઉતારી લોકહિતના કર્યો કરવા એવું વાંસદા કૉંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું સૌએ બાપુને નમન કરી જન્મ જયંતિની ઉજવણી કરી હતી, જયારે બારતાડ ગામે સરપંચ ધીરજભાઈ દળવી દ્વારા ગામમાં સફાઈ અભિયાન કરી ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરી હતી જેમાં વાંસદા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ પરભુભાઈ દેશમુખ,પ્રદેશ કોંગ્રેસ મહામત્રી ઇલ્યાસ પ્રાણીયા,રવુભાઈ પાનવાલા,તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન કુંવર , તા.પ.સભ્ય મનીષભાઈ પટેલ, સરપંચ ધીરજભાઈ દળવી , યોગેશભાઈ, જીતુભાઇ,રૂમશીભાઈ તથા આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જેમાં માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું

Related Articles

Back to top button