गुजरात

આજ રોજ અંજાર પોલીસ દ્વારા Dysp વાઘેલા સાહેબ ની અધ્યક્ષ મા અંજાર મુસ્લીમ સમાજ ના આગેવાનો ની મીટીંગ બોલાવવા મા આવિ

અંજાર કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

આજ રોજ અંજાર પોલીસ દ્વારા Dysp વાઘેલા સાહેબ ની અધ્યક્ષ મા અંજાર મુસ્લીમ સમાજ ના આગેવાનો ની મીટીંગ બોલાવવા મા આવિ જેમા મસજીદ માસ્ક.સોસીયલ ડિસ્ટન્સ.ભીડ ન થાય સરકારી ગાઈડ લાઈન નો પુરે પુરો અમલ કરવા મા આવે  તથા વેકસીન નો વધુ ને વધુ લોકો લાભ લે એ બાબત ચર્ચા કરી કામ વગર ઘર થી બહાર ન નીકળવું એવી અપીલ કરવા મા આવિ જેમા P.I.રાણા સાહેબ અનવરશા બાપુ હાજી નુરમોહમદ રાયમા આમદશા સૈયદ ગુલામશા શેખ સાદિક રાયમા રમજાન બાયડ મોલાના શરીફ સાહેબ હુશેનભાઇ આગરીયા સલીમ રાયમા ઇમ્તિયાઝ ભાઇ બાયડ રજાકભાઇ બાયડ અકબરશા શેખ અયુબભાઇ મથડા જાફરભાઇ બાયડ તથા અન્ય મુસ્લીમ સમાજ ના આગેવાનો તથા અંજાર પોલીસ સ્ટાફ હાજર રહેલ

Related Articles

Back to top button