गुजरात

બોડેલી સેવાસદન માં આધારકાર્ડ ની કામગીરી માટે જોવા મળી લાંબી લાઈનો

 

બોડેલી સેવા સદન ખાતે આધારકાર્ડ કામગીરીની ઓફિસ ની આગળ આધારકાર્ડમાં સુધારા વધારા કરવા તથા નવા આધારકાર્ડ બનાવવા માટે તથા ઇ કે વાઈ સી માટે પ્રજાની લાઈનો જોવા મળે છે. જે લાઈનોમાં ઉભા રહેવા પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ઘણી મહિલાઓ, વૃધો, ને લાઈનોમાં ઉભું રહેવું પડે છે. અને મુશ્કેલી વેઠવી પડે છે. જેને સમસ્યાને ધ્યાને રાખી જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન , ભાજપના જિલ્લા ઉપ પ્રમુખ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ એ જિલ્લા કલેકટર અનિલ ધમેલીયાને મુલાકાત દરમ્યાન આ બાબતે મૌખિક રજુઆત કરી હતી. કે જિલ્લામાં આધારકાર્ડ ની કીટો વધારવામાં આવે તેમજ ગ્રામ્ય કક્ષાએ આધારકાર્ડ સુધારા વધારા કરવામાં આવે તેમ કહ્યું હતું બોડેલી સેવા સદન ખાતે આધારકાર્ડ કામગીરીની ઓફિસ ની આગળ આધારકાર્ડમાં સુધારા વધારા કરવા તથા નવા આધારકાર્ડ બનાવવા માટે તથા ઇ કે વાઈ સી માટે પ્રજાની લાઈનો જોવા મળે છે. જે લાઈનોમાં ઉભા રહેવા પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ઘણી મહિલાઓ, વૃધો, ને લાઈનોમાં ઉભું રહેવું પડે છે. અને મુશ્કેલી વેઠવી પડે છે. જેને સમસ્યાને ધ્યાને રાખી જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન , ભાજપના જિલ્લા ઉપ પ્રમુખ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ એ જિલ્લા કલેકટર અનિલ ધમેલીયાને મુલાકાત દરમ્યાન આ બાબતે મૌખિક રજુઆત કરી હતી. કે જિલ્લામાં આધારકાર્ડ ની કીટો વધારવામાં આવે તેમજ ગ્રામ્ય કક્ષાએ આધારકાર્ડ સુધારા વધારા કરવામાં આવે તેમ કહ્યું હતું

 

Related Articles

Back to top button