गुजरात

Bribe demand case filed against then Mamlatdar of Ghogha and his driver


ભાવનગર એસીબીના પીઆઇએ ફરિયાદ નોંધાવી

માટી ભરેલો ટ્રક ડીટેઇન નહી કરવાના બદલામાં લાંચ માગી

ભાવનગર – ઘોઘા મામલતદાર કચેરીના તત્કાલિન મામલતદાર અને તેના આઉટ સસગના ડ્રાઈવરે ફરિયાદી અને સાહેદ પાસેથી માટી ભરેલો ટ્રક ડીટેઇન નહી કરવાના બદલામાં લાંચ માગી કટકે કટકે લાંચ મેળવી બાકી રહેલા લાંચની માંગણી કરી ગુનો આચર્યો હતો.

ફરીયાદી, સાહેદને માટી ભરેલો ટ્રક ડીટેઇન નહી કરવાના બદલામાં પ્રકાશ દેવરખી સુવા, તત્કાલીન મામલતદાર(હાલ નિવૃત), મામલતદાર કચેરી, ઘોઘા, જી.ભાવનગર (રહે.



Source link

Related Articles

Back to top button