गुजरात

VMC દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં VFES ટીમ ચેમ્પિયન બની | VFES team becomes champion in cricket tournament organized by VMC



VMC Cricket Tournament : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ–2026માં લગભગ 90 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ (VFES)ની ટીમ ઉત્તમ પ્રદર્શન કરી ચેમ્પિયન બની છે. 

આજે યોજાયેલી ફાઇનલ મેચમાં કેપ્ટન વિમલ ચૌધરીના નેતૃત્વ હેઠળ VFESએ UPSC તરસાલી ટીમને પરાજય આપી વિજય મેળવ્યો હતો.

 આ વિજય માત્ર રમતગમત પૂરતો સીમિત નથી, પરંતુ ટીમની એકતા, અનુશાસન અને સમર્પણનું પ્રતિબિંબ છે. જનસેવામાં જેમ કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે, તે જ જુસ્સો મેદાન પર પણ દેખાડતા વિભાગનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે.



Source link

Related Articles

Back to top button