गुजरात

GUJCTOCના ગુનામાં જામીન પર છૂટેલો સીકલીગર ગેંગનો રીઢો ઘરફોડીયો ચોર પકડાયો | A habitual thief from the Sikligar gang who was released on bail in a GUJCTOC crime was caught



Vadodara Crime : વડોદરા પોલીસે ગુજસીટોકના ગુના હેઠળ જામીન પર છૂટેલા સીકલીગર ગેંગના રીઢા ઘરકોડિયાને ઝડપી પાડી બાપોદ પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી છે.

વડોદરા શહેરમાં ઘરકોડ ચોરીઓ કરતી ગેંગને નાથવા માટે વડોદરા પોલીસ દ્વારા સીકલીગર ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બલવીન્દરસિંગ ઉર્ફ બલ્લી લોહરસીંગ સીકલીગર (ગણેશ નગર, ડભોઈ રોડ) ની પણ ધરપકડ થઈ હતી. 

ઘરફોડ ચોરીના 16 ગુનાઓમાં ઠંડોવાયેલા બલવીન્દરસિંગનો થોડા સમય પહેલા જામીન ઉપર છુટકારો થયો હતો. બલવીંદર અગાઉ પણ બાપોદ વિસ્તારની રૂ.4 લાખની ચોરીમાં વોન્ટેડ હોવાથી તેને અકોટા વિસ્તારમાંથી ઝડપી પાડી બાપોદ પોલીસને સોંપવા તજવી હાથ ધરાઈ છે.



Source link

Related Articles

Back to top button