આધાર પુરાવા વગરના સીપીયુ તેલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ
ગાંધીધામ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
આધાર પુરાવા વગરના સીપીયુ તેલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ – ભુજનાઓ તથા શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કચ્છ – ગાંધીધામ નાઓ તરફથી મિલ્કત તથા શરીર સંબંધી ગુના કામે આરોપીઓને ત્વરીત પકડી પાડવા અંગેની સુચનાઓ મળેલ હોય જે અન્વયે શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અંજાર વિભાગ અંજારના ઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ખાનગી બાતમી આધારે રેડ કરતા કબર રોડ લાયન્સના વાડામે પ્લોટ નં ૧૦૭ સેકટર ૮ ગાંધીધામ ખાતે આધાર પુરાવા બિલ વગરનુ સીપીયુ તેલ ૨૦૦ લીટરના પ્લાસ્ટીકના બેરલ નંગ ૧૦ તથા ૩૫ લીટરના કેરબા નંગ ૩૦ કુલ સીપીયુ તેલ ભરેલા મળી આવેલ જે આધાર પુરાવા બિલ વગરના હોય જે સીપીયુ તેલ કજે કરી હાજર મળી આવેલ નિચે જણાવેલ ઈંશમને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ ઇશમ શામજીભાઇ વજાભાઇ અવાડીયા ઉ.વ. ૨૯ રહે માથક તા અંજાર કજે કરેલ મુદામાલ સીપીયુ તેલ કુલ લિટર ૩૦૫૦ કિ.રૂ. ૧,૨૨,૦૦૦ / ઉપરોકત કામગીરી શ્રી એસ એસ દેસાઇ પોલીસ ઇન્સપેક્ટર તથા એ.એસ.આઇ. કિર્તીભાઇ ગેડીયા તથા પો હેડ કોન્સ ગલાલભાઇ પારગી તથા રાજદીપસિંહ ઝાલા તથા પો.કોંસ . રવિરાજસિંહ પરમાર તથા જયપાલસિંહ પરમાર તથા મહેશભાઇ ઘોઘળ તથા મહિપાર્થસિંહ ઝાલા નાઓ દ્રારા કરવામાં આવેલ છે