गुजरात

સંદેશ ન્યૂઝ ની ડિબેટ માં આજે જાહેર માં સમગ્ર અનુ.જાતિ સમાજ અંગે જાતિ વિશે અપમાનિત શબ્દો થી ટિપ્પણી કરવા બદલ પ્રફુલ પંડ્યા સામે દયાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય

નરેશ મહેશ્વરી પ્રમુખ-રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-કચ્છ દ્વાર સંદેશ ન્યૂઝ ડિબેટ માં સમય ૧૨:૨૨ સમય માં પ્રફુલ પંડ્યા દ્વારા જાતિ વિશે અપ શબ્દો બોલતા ફરિયાદ નોંધાય

ભુજ

રિપોર્ટર – કાંતિલાલ સોલંકી

સંદેશ ન્યૂઝ ડિબેટ માં આજે જાહેર માં સમગ્ર અનુ.જાતિ સમાજ અંગે જાતિ વિશે અપમાનિત ટિપ્પણી કરવા બદલ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના આદેશ અનુસાર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા વતી પ્રફુલ પંડ્યા સામે દયાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ના પ્રમુખ નરેશ મહેશ્વરી. હિતેશ મહેશ્વરી. ઇકબાલ જત.વિશાલ પંડ્યા.દિનેશ મારવાળા.જકબ જત.ચંદુ વાઘેલા.ગાંગજી ભડરૂ ના આગેવાનો હાજર રહી ફરિયાદ નોંધવાની માંગ કરી છે જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો જલદ કાર્યકમો ગુજરાત ભર માં કરવામાં આવશે,

Related Articles

Back to top button