गुजरात

મુંબઈથી આવતી ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો



જાફરાબાદના ટીંબી ગામે પહોંચાડવાનો હતો

પેરોલફર્લો સ્કવોડે વિદેશી દારૃ મળી રૃ.૬૩ હજારનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગરભાવનગર પેરોલફર્લો સ્કવોડે બાતમીના આધારે સીદસર ચોકડી
પાસે ટ્રાવેલ્સ બસ રોકી તપાસ કરતા પાછળની ડીકીમાંથી પ્લાસ્ટિકમાં વીંટાળેલા ૮
પાર્સલમાંથી ઇંગ્લિશ દારૃનો જથ્થો મળી આવ્યો હતો.



Source link

Related Articles

Back to top button