गुजरात

વડોદરા રેલવે વિભાગને એક વર્ષમાં રૂ. 697 કરોડની આવક | Vadodara Railway Department earns Rs 697 crore in a year



Western Railways : પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગે લક્ષ્યાંક હાંસલ કરતા નાણાકીય વર્ષ 2025-26માં કુલ 697.57 કરોડ રૂપિયાની યાત્રી આવક મેળવી છે, જે ગત વર્ષના 638.68 કરોડની સરખામણીએ 8.34 ટકા વધારે છે.

 ટિકિટ ચેકિંગ દ્વારા 18.50 કરોડની આવક મળી-ગત વર્ષ કરતાં 18.42 ટકા વધારો. નૉન-ફેર રેવેન્યૂનો આંકડો રૂ. 7.23 કરોડ રહ્યો, જે પાછલા વર્ષના 6.92 કરોડ કરતાં 4.47 ટકા વધારે છે. સંડ્રી (વૈવિધ્ય) આવક 13.89 કરોડ સાથે અત્યાર સુધીની સૌથી વધુ નોંધાઈ.

 વડોદરા વિભાગે 50.28 મિલિયન (5.03 કરોડ ) પ્રવાસીઓ નોંધ્યા- ગત વર્ષના 43.98 મિલિયન કરતાં 14.32 ટકા વધારો છે.

 રેલ મદદ ફરિયાદોમાં 112 ટકાનો ઘટાડો અને નિવારણ સમયમાં 60નો સુધારો નોંધાયો હોવાનું રેલવે વિભાગે જણાવ્યું છે.



Source link

Related Articles

Back to top button