રાપર તાલુકાના ભીમાસર ગામે શિક્ષણ હેતુથી એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
રાપર કચ્છ
રિપોર્ટર રમેશભાઈ મકવાણા
રાપર તાલુકાના ભીમાસર ગામે જય ભીમ યુવા ગ્રુપ ભીમાસર દ્વારા શિક્ષણ હેતુ અને લાઇબ્રેરી માટે એક દિવસ એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો અને સમાજને શિક્ષણ રૂપી આગળ વધારતા એવા એ બી મકવાણા સાહેબ તેમજ એ આર ગોહિલ સાહેબ તેમજ કે જી પરમાર તેમજ સામાજિક કાર્યકરો અને યુવાઓએ ભાગ લીધો હતો
ટ્રોફીના દાતા તરીકે એ બી મકવાણા તેમજ એ આર ગોહિલ સાહેબે મોટું યોગદાન આપ્યું હતું
સમગ્ર આયોજન જય ભીમ યુવા ગ્રુપ ભીમાસર દ્વારા કરવામાં આવ્યું હતું અને દાતાઓના સાથ સહકારથી સમાજના યુવાઓની એકતાના દર્શન થયા હતા