गुजरात
ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ પકડી પાડતી સામખીયારી પોલીસ
સામખીયારી કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
મ્હે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ.કચ્છ તથા મહેન્દ્ર બગડીયા પોલીસ અધિક્ષક પુર્વ – કચ્છ ગાંઘીઘામ તથા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ સાગર સાંબડા તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર રાપર નાઓ તરફથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી / જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંઘાને પોલીસ સબ ઈન્સપેક્ટર વાય.ડે.ગોહિલ સાહેબની સુચના તથા બાતમી આધારે સામખીયારી ટાઉન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરતી સામખીયારી પોલીસ .
અનુ ૧ કબ્જે કરેલ મુદામાલ ની વિગત ભારતીય બનાવટની વિદેશી દારૂના કવાટરીયા નં- ૧૮૨ બોટલ નંગ ૧૮૨ કિ.રૂ. ૧૮,૨૦૦ /
આ કામગીરી પો.સબ ઇન્સ.વાય.કે.ગોહિલ તથા એસ.વી.ડાંગર તથા એ.એસ.આઈ લક્ષ્મણસિંહ જાડેજા તથા હેડ કોન્સ.નરેશભાઈ રાઠવા પો.કોન્સ.ભારૂભાઈ દ્વારા કરવામાં આવેલ છેΜ