गुजरात
નગરપાલિકાઓના કર્મચારીઓના પગાર તેમજ રોજ બરોજ ની અતિ-આવશ્યક કામગીરી ખાસ પ્રકારની ગ્રાન્ટ ગુજરાત કન્ટીજન્સી ફંડ માંથી કરવામાં આવે તેવી માંગો
દહેગામ
અનિલ મકવાણા
કોરોના મહામારી દરમ્યાન રાજય તમામ નગરપાલિકાઓના કર્મચારી તેમજ અધિકારીઓ ની કામગીરી ની નોંધ લેવાં તેમજ નગરપાલિકાઓ માં પગારો,રોજ બરોજ ની અતિ આવશ્યક કામગીરી માટે ખાસ કિસ્સા માં ગ્રાન્ટ ફળવવામાં આવે કર્મચારીઓ ના પગાર તેમજ રોજ બરોજ ના ખર્ચ માટે ગુજરાત ના કન્ટીજન્સી ફંડ માંથી કરવામાં આવે તેવી માંગ સાથે અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડલ, ગુજરાત રાજય ના પ્રદેશ પ્રમુખશ્રી અશોક રાઠોડ દ્વારા સ્મૃતિપત્ર – 2 માં ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ને વિવિધ માંગણી માટે પત્ર લખવામાં આવ્યો
Video-