गुजरात

નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન રણમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આડેસર પોલીસ

આડેશર કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ , પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ / જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઈ , જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી , ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઈ.થી , રાપર સર્કલ રાપર નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે . વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ ફરજમાં હતા . તે દરમ્યાન પો.સ.ઈ. બી.જી.રાવલ નાઓને મળેલ બાતમી આધારે વરણુ ગામના રણના કાંઠા પાસેથી ઈકો ગાડી ૨૭.નં. GJ – 18 – AM 3412 વાળામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પકડી પાડી ઈકો ગાડીના ચાલક વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ

કબજે કરેલ મુદ્દામાલ :

ઓલ રિઝન ગોલ્ડન ક્લેક્શન રિઝર્વ વ્હીસ્કી કંપની શીલ પેક ફોર સેલ ઈન હરિયાણા ૭૫૦ એમ.એલ.ની એક બોટલની કિ.રૂ .૮૫૦ / લેખે ૬૮૮૫૦

રોયલ ચેલેન્જર ક્લાસીક પ્રિમીયમ વ્હીસ્કી ફોર રોલ ઈન હરિયાણા ૭૫0 એમ.એલ.ની એક બોટલની કિ.રૂ .૫૨૦ / – લેખે ૬૨૪૦

મેૉલેન્સ નં .૧ સુપીરીયર વ્હીરકી ઓરીજનલ ફોર સેલ ઇન હરિયાણા ૭૫૦ એમ.એલ.ની એક બોટલની કિ.રૂ .૩૫૦ / – લેખે ૩૩ -૬૦૦

એક ઈકો ગાડી નં .

GJ – 18 – AM – 3412 ૩,૦૦,૦૦૦ /

૪,૦૮. ૬૯૦/ કુલ

આરોપી

( ૧ ) ઈકો ગાડી ૨૭ નં . GJ – 18 – AM – 3412 વાળીનો ચાલક

કામગીરી કરનાર અધિ / કર્મચારી આ કામગીરી પો.સ.ઇ. બી.જી.રાવલ તથા પો.હેડ.કોન્સ.રાજેશભાઈ પરમાર તથા પો.કોન્સ .વિષ્ણુદાન શંકરદાન તથા કાંન્તિસિંહ ઓખા તથા ગાંડાભાઈ અણદાભાઈ તથા ભરતજી વદનજી તથા સંજયકુમાર અણદાભાઈ તથા યોગેન્દ્રસિંહ ચંદનસિંહ તથા સગથાજી શામળાજી તથા ડ્રા.પો.ડોન્સ.ભગવાનભાઈ નાગજીભાઈ વિગેરે નાઓએ કરેલ

Related Articles

Back to top button