गुजरात

અજવાળી ચોથ પવિત્ર પાવન પ્રંસંગ દિવસે પવિત્ર ધામ માં અને સર્વે સમાજ પોત પોતાના વિસ્તારમાં. ધૂપપેડી ઉમારો વિશ્વ માં સર્વે જીવો ના કલ્યાણ અને ભયંકર ભીમારી નાબૂદ થાય અને શાંતિ ભાઈચારો બનાવી રાખે માટે એમની પવિત્ર ધામ માં અને સર્વે સમાજ પોત પોતાના વિસ્તારમાં. ધૂપપેડી ઉમારો અને વિશ્વ માં સર્વે જીવો ના કલ્યાણ અને ભયંકર બીમારી નાબૂદ થાય અને શાંતિ ભાઈચારો બનાવી રાખે માટે વિનંતી કરવામાં આવી હતી.

ગાંધીધામ. કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

શ્રી મામૈઇ દેવ ના જેષ્ઠપુત્ર ઇસ્ટ દેવ શ્રી મતિયા દેવ જે .એકજ કરછ માં મહેશપંથી મહેશ્વરી સમાજ ના આંસથાના પ્રતિક ગામ ગુડથર અબડાસા મઘેયે બિરાજમાન છે એમની ચેત્રી ની અજવાળી ચોથ પવિત્ર પાવન પ્રંસંગ દિવસે આજે એમની પવિત્ર ધામ માં અને સર્વે સમાજ પોત પોતાના વિસ્તારમાં. ધૂપપેડી ઉમારો વિનંતી વિશ્વ માં સર્વે જીવો ના કલ્યાણ અને ભયંકર બીમારી નાબૂદ થાય અને શાંતિ ભાઈચારો બનાવી રાખે માટે કરવામાં આવી હતી. સાથે દાંડિયા રાસ સાથે ઉમંગ ઉજવણી કરવામાં આવેલ છે. અમારા લુંણગ નગર મહેશ્વરી મેઘવાળ સમાજ દ્રોવ્રરા મહિલાઓ શ્રીમતી હંસાબેન ભાંભી. શ્રીમતી લક્ષ્મીબેન ફૂફલ શ્રીમતી લક્ષ્મીબેન થારું.શ્રીમતીઊર્મિલા કનર શ્રીમતી દેમાબેન ભાંભી.શ્રીમતી. હીનાબેન ફૂફલ. શ્રી પ્રમાબેન મતિયા.શ્રીમતી હીરબાઇ પીગોલ.શ્રીમતી.ગંગાબેન ભર્યા.શ્રીમતી.ભાણબાઇ બડગા. શ્રીમતી મુલબાઈ. ધેડા.શ્રીમતી ચંપાબેન નોરીયા..શ્રીમતી મનીષા ચુંઇયા. મતિયા.સમાજના ધર્મ ગુરૂ શ્રી નાગ દાદા વણઝારા. કિશોર મતિયા. પ્રકાશ મતિયા. લાલન. સમાજના પ્રમુખ જીવરાજભાઇ ભાંભી. મહાંમંત્રી હિરાભાઇ ફૂફલ. પ્રકાશભાઈ બડગા સામજીભાઈ. ફૂફલ. વિજય કનર. પ્રકાશ બડગા. રામજીભાઈ ચંદે. કરસનભાઇ ધેડા. કેશવજી દનીચા ગોવિંદ ભાઇ ભાંભી. ભોજાભાઈ માંતગ. હરીભાઈ દનીચા. પરબત રોલા. વગેરે દર્શન કર્યા હતા. તેવી જીવરાજભાઇ ભાંભી ની યાદિ. જણાંવેલ

Related Articles

Back to top button