गुजरात
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા એ ના કચ્છ જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી
ગાંધીધામ. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા એ ના કચ્છ જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી જેમાં કચ્છ જિલ્લા પ્રમુખ તરીકે ધર્મેશભાઈ. કે. ચૌહાણ અને ઉપપ્રમુખ તરીકે રાજેશભાઇ. એમ. હિરાણી ની ગુજરાત પ્રદેશ પ્રમુખ અશોકકુમાર ભટ્ટી હસ્તે સર્વનુસાર વરણી કરવામાં આવી જેમાં ગુજરાત ઉપપ્રમુખ ધીરૂભાઈ ભાટિયા. ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી મેઘજીભાઈ ગોહિલ ગુજરાત યુવા મહામંત્રી જયેશભાઈ. એ. ઠક્કર પશ્ચિમ ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવજી ભાઈ હિરાણી સામાજિક અગ્રણી વીરાભાઈ સોલંકી રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પ્લેક્ષ ના પ્રમુખ માલશી ભાઈ પરમાર અને કાર્યકરો તેમજ ભીમ શક્તિ યુવા ગ્રુપ મચ્છુ નગર પ્રમુખ દિલીપ ભાઈ ભટ્ટી તેમજ કાર્યકરો અને સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા