गुजरात

જલારામ જીવદયા ગ્રુપ ગાંધીધામ દ્વારા બાપા સીતારામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા

ગાંધીધામ. કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

આજે ગાંધીધામ કાર્ગો બાપા સીતારામ નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જલારામ જીવદયા ગ્રુપ દ્વારા 230 સ્વેટર વિતરણ કરવામાં આવ્યા જેમાં 21 નંગ સ્વેટર રમેશભાઈ નરભેરામ ભાઈ કાનાબાર દેવકાપડી વાળા પરિવાર તરફથી મળેલ છે અને 10 નંગ સ્વેટર રસીકભાઈ શંકર લાલ અખણી પરિવાર તરફથી મળેલ છે અને સ્વ.શ્રી રસિકલાલ લાલજીભાઈ ઠકકર હ.ભરતકુમાર આર કાનાબાર (ટોટાણાવાળા) તરફ થી 20 નંગ સ્વેટર મળેલ છે અને11 નંગ સ્વેટર જય દાદા પરિવાર તરફથી મળેલ છે અને11 નંગ સ્વેટર મનુભાઈ છગનલાલ ગોકલાણી (ઉન્ન રતનપુરા વાળા)હ. જીગ્નેશ ઠકકર ( ધ ફંડટ્રી ફિનલીઝ ગાંધીધામ ) તરફથી મળેલ છે અને 26 નંગ સ્વેટર રમેશભાઈ નરભેરામ ભાઈ કાનાબાર દેવકાપડી વાળા પરિવાર તરફથી મળેલ છે અને એક દાતા તરફથી 31 સ્વેટર આપવામાં આવેલ છે અને 50 સ્વેટર બીજા દાતા તરફથી મળેલા છે અને 50 સ્વેટર ગૌરાંગ ભાઈ બાબુલાલ ગજાનંદ મોટર ગાંધીધામ પરિવાર તરફથી મળેલ છે આ સ્વેટર વિતરણ કરવામાં પ્રવીણભાઈ ઠક્કર ( હાલાણી ) ડો કિશોરભાઈ કક્કર ગૌરક્ષક જયેશભાઈ. એ. ઠક્કર હરેશભાઈ પાચાણી ગૌરાંગભાઈ અખાણી કાંતિલાલ એમ સોલંકી તેમજ જલારામ જીવ દયા ગ્રુપની સમગ્ર ટીમ હાજર રહી હતી

Related Articles

Back to top button