गुजरात

ઓબીસી માં કોને લેવા તે રાજય સરકાર નો વિષય છે . – રામદાસ આઠવલે

અમદાવાદ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

ઓબીસી માં કોને લેવા તે રાજય સરકાર નો વિષય છે . – રામદાસ આઠવલે

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ( આઠવલે ) ના રાષ્ટ્રિય અધ્યક્ષ અને ભારત પર કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ( રાજય કક્ષા ) રામદાસ આઠવલે એ ગઈ કાલે પત્રકાર પરિષદ માં પત્રકારો એ પાટીદારો ને અનામત આપવા અંગે પુછેલ સવાલ ના જવાબ માં આપેલ પ્રતિક્રિયા નો ખુલાસો કરતા જણાવેલ છે કે ઓબીસી મા કઈ જાતિઓ ને સમાવેશ કરવો તે અંગે તાજેતરમાં એક બિલ લોકસભા માં પાસ કરેલ છે , જે બિલ મુજબ હવે થી ઓબીસી માં આવતી જાતિઓ નક્કી કરવાની સત્તા રાજયો ને સતા આપી છે . હું અને રાજય સરકાર આ બાબતે જે જાતિઓની માંગણી હશે તેનો સર્વે કરાવી જે તે જાતિ ને ઓબીસીમાં સમાવેશ કરી શકે છે .

મહારાષ્ટ્રમાં મરાઠા

ગુજરાત માં પાટીદાર

ઉત્તરપ્રદેશ અને હરિયાણા માં જાટ

રાજસ્થાનમાં રાજપૂત ને અનામત

આપવી જોઇએ તેવી આરપીઆઇ ( આઠવલે ) ની વરસોથી માંગણી હતી જે હવે જાતિ નિર્ધારિત કરવાની સત્તા રાજય સરકાર ને મળતા વરસો જુની માંગણીઓ નું નિરાકરણ આવશે .

Related Articles

Back to top button