गुजरात
આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો


ભાવનગર – વરતેજ ખાતે રહેતા
જીજ્ઞોશકુમાર ઘનશ્યામસિંહ ગોહિલને લોકલ ક્રાઈમ બ્રાંચે મોબાઈલ ફોનમાં ગુજરાત અને
રાજસ્થાનની મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા વરતેજ ગામ ફરિયાદકા રોડ પર આવેલ કબ્રસ્તાન
પાસેથી ઝડપી લઈ પુછપરછ કરતા તેને આ આઈડી દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જાડેજા
(રહે.જામનગર)એ આપ્યું હોવાની કબૂલાત આપતા ઉક્ત બન્ને સામે



