खास रिपोर्टबिजनेस

સોનાના વાયદાના ભાવમાં રૂ.806 અને ચાંદીમાં રૂ.273 ની વૃદ્ધિઃ ક્રૂડ તેલ લપસ્યું

કપાસ, કોટન, રબર, સીપીઓના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચારઃ મેન્થા તેલમાં નરમાઈઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 353 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 963 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસી એક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13 થી 19 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન17,95,845 સોદાઓમાં કુલરૂ.1,35,335.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટના વાયદામાં 353 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 963પોઈન્ટની મૂવમેન્ટ રહીહતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 7,18,061 સોદાઓમાં કુલ રૂ.37,853.93 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામ દીઠ સપ્તાહના પ્રારંભે રૂ.46,452ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાંરૂ.47,850અને નીચામાંરૂ.46,416સુધી જઈ, સપ્તાહનાં અંતેરૂ.806વધીરૂ.47,169ના ભાવે બંધ થયો હતો.આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.વાયદો 37,9051 અને એમએમબીટીયૂ દીઠ ગોલ્ડ-પેટલ રૂ.8 ઓગસ્ટ ઘટી કોન્ટ્રેક્ટરૂ.1 284.50 ગ્રામ દીઠબંધ થયો હતો.
રૂ.55 કૃષિ કોમોડિટીઝમાં વધી 12,814 સોદાઓમાં રૂ.4,685 ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,400 ના ભાવે ખૂલી, રૂ.784 વધી રૂ.47,119ના ભાવે બંધ થયો હતો.ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલો દીઠ સપ્તાહના પ્રારંભે રૂ.62,097 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,866 અને નીચા માં રૂ.61,980 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.273 વધી રૂ.62,133 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.263 વધી રૂ.62,446 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.254 વધી રૂ.62,444 બંધ થયો હતો. બિનલોહ ધાતુઓમાં1,46,355 સોદાઓમાં રૂ.26,504.40 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટકોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.2.20 ઘટી રૂ.204.75 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.70 ઘટી રૂ.245ના ભાવે બંધ થયો હતો.આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.45.85 ઘટી રૂ.684.40 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટરૂ.92.8 ઘટી રૂ.1,398.50 તેમજ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટરૂ.0.75 ઘટી રૂ.179ના ભાવે બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટ માં 5,89,904 સોદાઓમાં કુલરૂ.41,306.27 કરોડનો ધંધો થયોહતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,107ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,143 અને નીચામાં રૂ.4,655 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલ દીઠ રૂ.406 ઘટી રૂ.4,732 બોલાયો હતો, જ્યારે રૂ.559 નેચરલ ગેસ વધી ઓગસ્ટ
રૂ.1,660.83 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,448 ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1490 અને નીચામાં રૂ.1448 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.18.50 વધી રૂ.1,460.50 બંધ થયો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલો દીઠ રૂ.18,250 ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.18,390 અને નીચામાં રૂ.18,000 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.361 વધી રૂ.18,343 ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,155ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1194.60 અને નીચામાં રૂ.1150.10 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.6.60 વધી રૂ.1171.10 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ1 કિલોદીઠ રૂ.5.20 ઘટી રૂ.927.20 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડી દીઠ રૂ.80 વધી રૂ.26,090 બંધ થયો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,41,509 સોદાઓમાં રૂ.18,016.91 કરોડનાં 38,243.737 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 5,76,552 સોદાઓમાં કુલ રૂ.19,837.02 કરોડનાં 3,140.958 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.1,812.20 કરોડનાં 87,410 ટન,જસતના વાયદાઓમાં રૂ.2,608.51 કરોડનાં1,05,050 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.13,213.59 કરોડનાં 1,85,787.500 ટન, નિકલના વાયદાઓમા રૂ.7,780.31 કરોડનાં 53,470.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,089.79 કરોડનાં 60,715 ટનનાં કામકાજ થયાં હતાં.એનર્જી
મેટલ ડેક્સવાયદામાં 8,965 સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં1,70,531 સોદાઓમાં રૂ.14,324.20 કરોડનાં 2,90,20,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં4,19,373 સોદાઓમાંરૂ.26,982.07 કરોડનાં 93,73,02,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 76 સોદાઓમાં રૂ.2.54 કરોડનાં 344 ટન અને કોટનના વાયદાઓમાં 4,087 સોદાઓમાં રૂ.368.17 કરોડનાં1 39175 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 814 સોદાઓમાં રૂ.34.88 કરોડનાં 374.4 ટન,રબરના વાયદાઓમાં138 સોદાઓમાં રૂ.3.07 કરોડનાં169 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 7,699 સોદાઓમાં રૂ.1,252.17 કરોડનાં 1,07,720 ટનનાં કામકાજ થયાં હતાં.ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,301.334કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 763.304 ટન, એલ્યુમિનિયમમાં 10,975 ટન,જસત વાયદામાં 7,575 ટન,તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 15,902.500 ટન, નિકલ વાયદામાં 3,178.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,745 ટન,ક્રૂડ તેલમાં 6,77,200 બેરલ અને નેચરલ ગેસમાં 1,58,01,250 એમએમબીટીયૂ તેમજ કપાસમાં 192 ટન, કોટનમાં 76500 ગાંસડી, મેન્થા તેલમાં 445.68 ટન, રબરમાં 159 ટન, સીપીઓમાં 86,160 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએતો, સપ્તાહ દરમિયાન 16,659 સોદાઓમાં રૂ.1,362.55 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 7,694 સોદાઓમાં રૂ.591.14 કરોડનાં 8,356 લોટ્સ અને
સોદાઓમાં રૂ.771.41 કરોડનાં 9,893 લોટ્સના વેપાર થયા હતા.ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 2,310 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,117 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 13,941 ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,294 અને નીચામાં13,941 ના સ્તરને સ્પર્શી, 353 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 199 પોઈન્ટ વધી 14,119 ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,780 ના સ્તરે ખૂલી, 963 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 715 પોઈન્ટ ઘટી 15,132 ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં3,12,052 સોદાઓમાં રૂ.26,647.57 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,306.96 કરોડ,ચાંદી અને ચાંદી-મિનીના કોલ-પુટ ઓપ્શન્સમાં રૂ.1,106.32 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.23,222.94 કરોડનાં કામકાજ થયાં હતાં.

Related Articles

Back to top button