खास रिपोर्टगुजरात

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં ગુજરાત પ્રદેશના આઈ.ટી સેલ અધ્યક્ષ તરીકે ઝાકીર મીરની વરણી કરવામાં આવી

પત્રકારોની સુરક્ષા માટેનું અને પત્રકારોની લડત આપતું એકમાત્ર અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એટલે કે ABPSS

ગાંધીનગર

રિપોર્ટર : દિનેશ ગાંભવા

ગુજરાત સહિત ભારત દેશમાં જાણીતું અને ગુંજતું પત્રકારોની સુરક્ષા માટેનું અને પત્રકારોની લડત આપતું એકમાત્ર અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એટલે કે ABPSS અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ સહિત તાલુકાઓમાં પણ પત્રકાર સુરક્ષા સમિતિના પત્રકારો જોડાયેલા છે ખાસ કરીને પત્રકારોના પડતર પ્રશ્નો ને વાચા આપવા તેમજ પત્રકારોને પડતી મુશ્કેલીઓનો નિરાકરણ લાવવા માટે દેશભરમાં કાર્યરત છે ત્યારે ભારતની ચોથી જાગીર એટલે કે પત્રકાર જેને કલમના વીર સિપાઈ કહેવામાં આવે છે આવા જ કલમના વીર સિપાઈ ઝાકીર મીર જેઓની આજરોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં ગુજરાત પ્રદેશ આઇટી સેલના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી તેમની વરણી થતા આજે પત્રકાર જગતમાંથી તેમને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.

Related Articles

Back to top button