गुजरात

અબડાસા તા માં જીલા પચાયત તા પંચાયત માં 11 મુસ્લિમો ને ટિકિટો મળી ટિકિટ વહેંચણી માં હનીફ બાવા પઢીયાર નું બળ કામ કરી ગયું ?

ગત વિધાન સભા માં હનીફ બાવા ને મળેલ મતો થી પ્રભાવિત થઈ કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવાર પસંદ કર્યા ?

અબડાસા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

અબડાસા તાલુકા પંચાયતની ખીરસરા કોઠારા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાણબાઇ નોડે એ ફોર્મ ભર્યુ

અબડાસા તાલુકા પંચાયતની ડુમરા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાફર સુરંગી એ ફોર્મ ભર્યુ

અબડાસા તાલુકા પંચાયતની બીટ્ટા પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડાડાભાઇ જતે ફોર્મ ભર્યુ

અબડાસા તાલુકા પંચાયતની રામપર અબડા પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે હુરબાઇ ઉરસે ફોર્મ ભર્યુ

અબડાસા તાલુકા પંચાયતની ખીરસરા વિઝાણ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાફર અલારખીયા હિગોરાએ ફોર્મ ભર્યુ

અબડાસા તાલુકા પંચાયતની વરાડીયા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અબ્દુલ કરીમ હાજી યાકુબબાવા પઢિયારે ફોર્મ ભર્યુ

અબડાસા તાલુકા પંચાયતની મોટીબેર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેજબાઇ લાખા કેરે ફોર્મ ભર્યુ

અબડાસા તાલુકા પંચાયતની બાડીયા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઈશાક ઉઠારે ફોર્મ ભર્યુ

અબડાસા તાલુકા પંચાયતની તેરા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અબ્બાસ માજોઠીએ ફોર્મ ભર્યુ

વાયોર જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પીર સૈયદ તકીશા ઈબ્રાહિમશાએ ફોર્મ ભર્યૉ

Related Articles

Back to top button