गुजरात

આદિજાતિ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા ( IAS ) હસ્તક નો વધારા નો હવાલો ( ચાર્જ ) રદ કરાવવા મામલતદારશ્રી ભિલોડાને આવેદનપત્ર અપાયું.

Anil Makwana

ભિલોડા

રિપોર્ટર – દિપક ડામોર

અરવલ્લી જિલ્લા માં ભિલોડા માં સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ ભિલોડા યુનિટ દ્વારા આદિજાતિ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા ( IAS ) હસ્તક નો આદિજાતિ વિકાસ કમિશનર નો વધારા નો હવાલો ( ચાર્જ ) રદ કરાવવા મામલતદારશ્રી ભિલોડાને આવેદનપત્ર અપાયું.વધુ વિગત માં આદિવાસી હોવા છતાં દિલીપભાઈ રાણા સત્તા ના જોરે કે રાજકીય રોટલા સેકી મનઘડત નિર્ણય લે છે તેમની ગતિવિધિ અને વલણ હંમેશા સાચા આદિવાસી ની વિરુદ્ધ અને સરકારના બિનઅધિકૃત ઠરાવો,પરિપત્રો અને સૂચનાઓ મનધડક તેમજ અવ્યવહારુ રહ્યું છે તે આદિવાસી સમાજ ને નુકશાન થાય તેમ છે અન્યાય ના વિરોધ માં અંબાજી થી લઇ ઉમરગામ સુધીના આદિવાસી સમાજ માં રોષ ની લાગણી ફેલાઇ રહી છે આદીવાસી સમાજ ના તમામ સંગઠનો તેમજ આગેવાનોએ અલગ અલગ તાલુકા જિલ્લા ઓમાં આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે

 

Related Articles

Back to top button