गुजरात

સરદાનગર વોર્ડ ઇન્સ્પેક્ટર કેયુર પટેલ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે – જાગૃત નાગરિક દ્વારા

Anil Makwana

અમદાવાદ

રિપોર્ટર – સંદિપ જાદવ

સરદાર નગર વોર્ડ ઉત્તર ઝોન અમદાવાદ
સરદાનગર વોર્ડ ઇન્સ્પેક્ટર કેયુર પટેલ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર અને બિલ્ડર્સ લોકોને નોટિસના નામ ઉપર છાવરી રહ્યા છે સરદાનગર વોર્ડ ઇસ્પેક્ટર કેયુર પટેલ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરનારને નોટીસ તો આપી છે પણ બાંધકામ તો ચાલુ જ છે

સરદાનગર વોર્ડ ઇન્સ્પેક્ટર કેયુર પટેલ
જેથી ઉત્તર ઝોનમાં આવેલ સરદાનગર વોર્ડ ઇન્સ્પેક્ટર કયુર પટેલ ના નજરો હેઠળ ગેરકાયદેસર બાંધકામ ફૂલો ફાલી રહ્યો છે સરદાનગર વોર્ડ ઇસ્પેક્ટર કેયુર પટેલ દ્વારા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડર્સ લોકોને નોટિસ આપ્યા પછીની આગળનું કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી સરદાનગર વોર્ડ ઇસ્પેક્ટર કેયુર પટેલ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર્સ પાસે મસ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવી લોક મુખે ચર્ચાએ જોર પકડ્યું છે

 

Related Articles

Back to top button