गुजरात

વાંસદાના મનપુર ગામે ૯”લાંબો અજગર રેસ્ક્યુ કરાયો

Anil Makwana

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ

મનપુર ગામે રહેતા ફૂલજીભાઈના ઘર નજીક અજગર નજરે પડતા તરત જ સંજયભાઈ બિરારીને જાણ કરતા તાત્કાલિક એનિમલ સેવિંગ સોસાયટીના સભ્ય વિનોદભાઈ ગોસ્વામી ને ટેલિફોનિક જાણ કરતા ફૂલજીભાઈના ઘરે પહોંચીને અંદાજીત ૯ફૂટ જેટલો લાંબો અજગરને રેસ્ક્યુકરીને પરિવારના સભ્યોને ભયમુક્ત કર્યા હતા

Related Articles

Back to top button