गुजरात

દહેગામ માં કોરોના વિસ્ફોટ ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ સહિત 40 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

Anil Makwana

દહેગામ

દહેગામના ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ તેમજ APMCના ચેરમેન સુમેરુ અમીનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ. દહેગામના ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ તેમજ APMCના ચેરમેન સુમેરુ અમીનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ તેમજ ટેબલા શેરી માં ૧૧ પોઝીટીવ કેસ દહેગામ માં માત્ર ૩ દિવસ માં ૪૦ કેસનો કોરોના વિસ્ફોટ

Related Articles

Back to top button