UNCATEGORIZED

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું નિધન

Anil Makwana

ગાંધીનગર

કમલેશ નાકરાણી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી બિમાર  કેશુભાઈનું આજે સવારે સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું છે. આજે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. તેમના નિધન પર સીએમ રૂપાણી તેમન નાયબ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયાં બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલિફ ઉભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Close