ક્ચ્છ ગાંધીધામ ખાતે ઓલ ઇન્ડિયા માઇનોરીટીસ મહાસંઘ દ્વારા બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ના દર્શન કરીને શહીદ ભીમ સૈનિક દેવજીભાઈ મહેશ્વરી અંતિમયાત્રામાં સામેલ થયા
Anil Makwana
ગાંધીધામ
રિપોર્ટર – હમીર શામળિયા
આજરોજ તારીખ ૨૯ – ૯ – ૨૦૨૦ ના રોજ ના રોજ ઓલ ઇન્ડિયા માઇનોરીટીસ મહાસંઘ ક્ચ્છ ગાંધીધામ ખાતે ઓસ્લો સર્કલ પાસે બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ના દર્શન કરીને શહીદ ભીમ સૈનિક દેવજીભાઈ મહેશ્વરી અંતિમયાત્રામાં સામેલ ઓલ SC,ST,OBC, ઇન્ડિયા માઇનોરીટીસ મહાસંઘ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમાં દેવજીભાઈ મહેશ્વરી ને શ્રદ્ધાંજલિ આપવા આવીહતિ શહીદ સૈનિક ના અંતિમ યાત્રામાં હજારો લોકો લાખો સંખ્યામાં નીળા ભીમ સાગર એકઠાં થયાં હતાં અને શહીદ ભીમ સૈનિકને દેવજીભાઈ મહેશ્વરી ને તમામ ભીમ સૈનિકો તરફથી નીળિ સલામી આપી હતી માં ઉપસ્થિત ઓલ ઇન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી.આલજીભાઈ મારુ રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ નરેશભાઈ મારુ. રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ ખેમચદભાઈ ઉફ હમીરભાઈ શામળિયા ભાઈ મુંબઈ પ્રદેશ કાર્યકારી સદસ્ય છગનભાઈ ઝાલા જિલ્લા જિલ્લા યુવા કાર્યકર્તાઓ સુનિલભાઈ ડુંગરિયા ધીરજભાઈ સોલંકી શામજીભાઈ ડુંગરિયા રમેશભાઈ મેરીયા ધીરુભાઇ શ્રીમાળી કૌશિકભાઇ રોશિયા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા