गुजरात

રાપર ધારાસભ્ય શ્રી સંતોકબેન ભચુભાઈ આરેઠીયા ના હસ્તે 2 બે કામ નું લોકાર્પણ કરવામાં આવ્યું

Anil Makwana

રાપર

રિપોર્ટર – નરસિંહ મેવાડા

શ્રી ખેંગારપર ગામે ધારાસભ્ય શ્રી સ્થાનિક વિસ્તાર વિકાસ ના 2 બે કામો નો લોકાર્પણ કરવામાં આવ્યો 1ગૌશાળામા સરક્ષણ દિવાલનું રૂપિયા 350000ના ખાતે અને ખેંગારપર ગામમાં સમાજ વાડી મા કલ્યાણ કેન્દ્રનું લોકાર્પણ રૂપિયા 350000ના ખર્ચે ધારાસભ્ય શ્રી સંતોકબેન ભચુભાઈ આરેઠીયા ના હસ્તે આ પ્રસંગે ગામના યુવા સરપંચ શ્રી વિજય ભાઈ આહિર ગ્રામ પંચાયત સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સોશિયલ ડિસ્કાઉન્ટ જાળવવા આવી હતી

Related Articles

Back to top button