गुजरात
રાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ઘાતકી હથિયાર વડે તીક્ષણ ઘા મારી હત્યા થતા ચકચાર
Anil Makwana
રાપર
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી
એક યુવાને તીક્ષણ હથયાર વડે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ઓફીસ ની બહાર જ હત્યા કરવામાં આવી જેઓ બામસેફના નિકટના કાર્યકરતા તેમજ એડવોકેટ એશોશીયેશના હોદ્દેદાર સામાજિક ક્રાંતિકારી દેવજીભાઈ મહેશ્વરી એડવોકેટ નું હમણાં જ તેમની ઓફીસમાં કોઈએ મડર કરી નાખ્યુ છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ હાલમાં તેમના હત્યારાઓ ના પકડાય ત્યા સુધી તેમની ડેડ મૃતદેહ ને લેવાનો ઈન્કાર કરતા આગેવાનો હોસ્પિટલ માં મોટી સંખ્યા માં લોકો એકઠા થયા