गुजरात

દેવભૂમિ દ્વારકા ના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે પોલીસ અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ થયું.

દેવભૂમિ દ્વારકા

રિપોર્ટર – વિતલ પીસાવાડિયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરાસરા ગામે પોલીસ જ્યારે માસ્ક અને હેલ્મેટનો દંડ વસૂલ કરતી હતી ત્યારે ત્યાંના એક યુવાને વિડિયો સૂટ કરતા પોલીસ સાથે થયું ઘર્ષણ માસ્ક બાબતે એક હજાર જેટલો દંડ લેતા ગ્રામ લોકોમાં રોષ જોવા મળ્યો સમગ્ર ગામ એક થઈ પોલીસ સામે થયું ઘર્ષણ હાલમાં પોલીસ કાફલો ખીરસરા ગામ એ પૂછતા સમગ્ર ગામ બંધ થયું અને ગામ લોકોના કહેવા મુજબ પોલીસ દ્વારા વિડિયો ઉતારતા યુવાનને માર મારવામાં આવ્યો છે તેવો આકક્ષેપ પણ લોકો દ્વારા કરવા મા આવ્યો છે..

Related Articles

Back to top button