गुजरात

ભચાઉ તાલુકાના મોમાઈમોરા ચોબાર ઘનશ્યામ નગર કૃષ્ણનગ ચોબારી ના તમામ વિસ્તારના લોકોના ખેતરોમાં ધોવાણ

anil makwana

ભચાઉ

રિપોર્ટર – નરસિંહ મેવાડા સુથાર

ભચાઉ તાલુકાના મોમાઈમોરા ચોબાર ઘનશ્યામ નગર કૃષ્ણનગ ચોબારી ના તમામ વિસ્તારના લોકોનું ખેતરોમાં ધોવાણ થઇ ગયો છે સરપંચ શ્રી ના જણાવ્યા મુજબ ગામમાં સો ટકા નુકસાન થયું છે પાક નિષ્ફળ ગયો છે બાજરી જુવાર તલ મગર એરંડા બધાએ પાક નિષ્ફળ ગયો છે સરકારશ્રીની અમારી રજૂઆત છે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી ગયો છે ખેડૂતોની હાલત બહુ ગંભીર થઈ ગઈ છે તમામ ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા આ વિસ્તારના ને આ ગામના સરપંચ શ્રી વેલજી ભાઈ જગાભાઈ ઢીલા તમામ ખેડૂતો કરતી રજૂઆત કરો ટૂંક સમયમાં સરકાર અને ચૂકવણી કરે વરસાદ ઘણો થતા ભારે વરસાદ થયો છે ખેતરોમાં પાણી ભરાયા છે હવે વરસાદ પણ ક્યારે ચાલુ પણ છે ક્યારેક ક્યારેક એકથી દોઢ મહિનામાં વરસાદ ૨૫થી ૩૦ની પડી ગયો છે થોડો થોડો કરીને થોડો થોડો કરીને ઘણો વરસાદ થઈ ગયો વધુમાં વધુ વરસાદ ગુજરાતમાં કચ્છમાં પહેલો નંબર

Related Articles

Back to top button