गुजरात

રાષ્ટ્રીય લોક અધિકાર મંચ તરફથી પાલનપુર ના SDM શ્રી ને સમ્માનિત કરવામાં આવ્યા.

Anil makwana

પાલનપુર

પાલનપુર મુકામે પાલનપુર તાલુકા ના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એસ.ડી. ગીલવા સાહેબ શ્રી ને રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કાયદા શાસ્ત્ર ના જાણકાર એવા માનનીય નીરજકુમાર ચૌહાણ તરફથી સમ્માનિત કરવામાં આવ્યાં તે સમય આર્મી મા દેશ માટે સેવા આપતા માનનીય સુરેશ શેખલિયા , રાજેશભાઈ એલિયા ઉપસ્થિત રહેલ છે તેમજ ચૌહાણ સાહેબ ની ટીમના માધ્યમ થી જાણવા મળેલ છે કે ભારતના વિવિધ આઇપીએસ , આઇ.આર.એસ, આઇ.એ.એસ તાલુકા વિકાસ અધિકારી , ડોકટર, નર્સિંગ સ્ટાફ , પોલીસ અધિકારી, GRD કર્મચારી , સફાઈ કર્મચારી જેવા 3000 કર્મચારીઓ ના ઉત્સાહ ને વધારવા માટે તેમની ટીમ તરફથી સમ્માનિત કરવામાં આવેલ છે તે બાબતે એમની આખી ટીમ ગુજરાત તેમજ ભારત દેશમાં કાર્યરત રહેલ છે

Related Articles

Back to top button