ગાંધીધામ
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી
કચ્છ માં ચાલી રહીયો છે બેજ ઓઈલ નો ધમ ધામટ વેચાણ ( IOCL ) ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ અને ( HPCL) હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ( BPCL) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન ને કરી રહ્યાછે કરોડો રૂપિયાનુ નુકસાન, કચ્છમાં ચાલતા બેઝ ઓઈલ ના વેચાણ ની તપાસ SGST અને CGST ના અધિકારીઓ કરાવશે તપાસ તો સરકાર ને થતુ કરોડો નુ નુકસાન બચી જાય ઓમ થી શરૂઆત થતી નામનાં બીલ ની જો થાય ઉંડાણ પુર્વક તપાસ તો કેટલા ટ્રાન્સપર્ટરો કરી રહ્યાં છે સરકારને નુકસાન તેનો થાય પર્દાફાસ કચ્છની અમૂક જગયોઓ ઉપર મંજુરી વગરનું બેજ ઓઈલ કરી રહ્યા છે સ્ટરોજ કે શું ? આ ઓઈલ માફિયા ઓ ને કોઈ નો નથી ડર ?? વધુ વિસ્તૃત અહેવાલ માટે જોતા રહો લાઈવ ટીવી ટુડે ન્યૂઝ કરશે ઓઇલ માફિયાઓ નો પર્દાફાશ