गुजरात
આમ આદમી પાર્ટી ઘ્વારા ભુજ જ્યુબિલિ સર્કલ પાસે પાકિસ્તાન ના વડાપ્રધાન ઇમરાનખાન પૂતળા દહનના કાર્યક્રમ માં ધરપકડ
Anil Makwana
ભુજ
રીપોટર – કેતન સોની
આમ આદમી પાર્ટી ઘ્વારા આજે ભુજ જ્યુબિલિ સર્કલ પાસે પાકિસ્તાન ના વડાપ્રધાન ઇમરાનખાન ઘ્વારા ભારતીય સિરક્રિક ને પોતાના નકશા માં બતાવેલ તે સંદર્ભે આજે ઇમરાન ખાન ના પૂતળા દહન નો કાર્યક્રમ રાખેલ પરંતુ તેઓ પોલીસ ઘ્વારા તેમની ધરપકડ કરી લેવા માં આવી હતી. પોલીસ ના બળપ્રયોગ સામે આમ આદમી પાર્ટી ના યોગેશ પોકાર, દતેસ ભાવસાર, ગિરિરાજસિંહ, લાલજી ભાઈ એ નારાજગી વ્યકત કરી હતી અને આમ આદમી નો અવાજ દબાવી ની કોશિશ થઇ રહી છે તેવો રોષ વ્યક્ત કર્યો હતો