गुजरात
અંજાર તાલુકા ના કોટડા ગામ ના દક્ષ કુમાર ભારમલભાઈ શામળીયા જે પોતાની નાની બચત માંથી માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું
Anil Makwana
અંજાર
રીપોટર – વિજય કાગી
તારીખ 5.8.2020 ના. ગામ કોટડા તાલુકો અંજાર કચ્છ ખાતે અનોખી રીતે જન્મ દિવસ ઉજવવામાં આવ્યું હતો. દક્ષ કુમાર ભારમલભાઈ શામળીયા નું જે પોતાની નાની નાની બચત કરીને પોતાના ખર્ચે થી નાના બાળકોને માસ આપવામાં આવ્યા. નાથીબેન ગોવાભાઇ શામળીયા. ના નિવાસ્થાને માસ નું નાના નાના બાળકોને માસ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમાં ઉપસ્થિત સંગઠનના પ્રમુખ ખેમચંદ ભાઈ . હમીરભાઇ શામળિયા. આરવકુમાર માયાબેન. ભારમલભાઈ શામળીયા. જશીબેન રાઘાભાઈ શામળીયા. મનિષાબેન શામળિયા. કુરેશી નુરજા નાઝીર. હીરાભાઈ કરસનભાઈ શામળીયા. રોશની બેન કાગી ઉપસ્થિત રહ્યા હતા