गुजरात
લોકડાઉનના કારણે યુવાનો ખેડૂતો તેમજ મધ્યમ વર્ગ ના યુવાનોની રોજગારી છીનવાઇ ગઈ છે ત્યારે સરકાર યુવાનોને અાર્થીક સહાય કરે
Anil Makwana
ગાંધીનગર
લોકડાઉનના કારણે યુવાનો ખેડૂતો તેમજ મધ્યમ વર્ગ ના યુવાનોની રોજગારી છીનવાઇ ગઈ છે ત્યારે સરકાર યુવાનોને અાર્થીક સહાય કરે – અમરસિંહ ઝાલા. અત્યારે હાલની પરીસ્થિતી જોતા અાજે ગરીબ અને મધ્યમ વર્ગેના પરીવારને પોતાનુ અને પોતાના પરીવારનુ ગુજરાન ચલાવવુ ખુબ જ કઠીણ કામ છે ત્યારે એક બાજુ જોવા જઈએ તો ગુજરાતની જનતા ને તકલીફ સહન કરવાનો વારો આયો છે ત્યારે દહેગામ તાલુકાના જીંડવા ગામ યુવાન અમરસિંહ ઝાલા જેઓએ ગાંધીનગર કલેકટર શ્રીને આવેદનપત્ર આપ્યું ગરીબ અને મધ્યમ વર્ગેના તેમજ ખેડૂત પરીવારને આર્થિક મદદ કરે તેવું ગાંધીનગર કલેક્ટર દ્વારા ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી